ઋષિત્વ (Risitva)

ઋષિત્વ (Risitva)

પુસ્તક વિશે: ઋષિત્વ (Risitva)

ઋષિ શબ્દના તાત્વિક અર્થથી શરૂ કરીને, ઋષિનું સ્વરૂપ, ઋષિના પ્રકારો, ઋષિ-ઋષિકાનું સ્થાન, સહઋષિત્વ, અને વેદોમાં દર્શાવેલ વૈકલ્પિક ઋષિત્વ વિશે ચર્ચા કરવામાં આવી છે. આ પુસ્તકમાં વેદોમાંથી મેળવેલી અણસ્પર્શેલી બાબતો જેવી કે માનવેતર પ્રાણી-પદાર્થોનું ઋષિત્વ અને ઋષિત્વનું દૈવત્વ પણ રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.

    પુસ્તકમાં મુખ્ય વિષયોમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે:
  • મુનિ
  • ઋષિ
  • કવિ
  • દેવતા